Bollywood/ અભિનેત્રી કૃતિ ખરબંદાને થયો મેલેરિયા, પોસ્ટ કરી આપી માહિતી

અભિનેત્રી કૃતિ ખરબંદા મલેરિયાથી પીડિત થઇ રહી છે. આરામ કરીને કંટાળી ગયેલી કૃતિએ ચાહકોને તેના મીમ્સ મોકલવા કહ્યું છે. અભિનેત્રીએ તેની આગામી ફિલ્મ ’14 ફેરે’નું શૂટિંગ શરૂ કરવાનું હતું,

Entertainment
a 57 અભિનેત્રી કૃતિ ખરબંદાને થયો મેલેરિયા, પોસ્ટ કરી આપી માહિતી

અભિનેત્રી કૃતિ ખરબંદા મલેરિયાથી પીડિત થઇ રહી છે. આરામ કરીને કંટાળી ગયેલી કૃતિએ ચાહકોને તેના મીમ્સ મોકલવા કહ્યું છે. અભિનેત્રીએ તેની આગામી ફિલ્મ ’14 ફેરે’નું શૂટિંગ શરૂ કરવાનું હતું, પરંતુ માંદગીને કારણે તેણે શૂટિંગ બંધ કરવું પડ્યું. આ ફિલ્મમાં તેની સાથે વિક્રાંત મેસી જોવા મળશે.

તેણે શુક્રવારે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, “આ મારો મેલેરિયા વાળો ચહેરો છે. તે થોડા સમય માટે છે કારણ કે મારે મારા કામ પર પાછા ફરવું છે. મારા માટે ચિંતાતુર લોકો મને કહે કે હું સ્વસ્થ થઈ રહી છું. આપને અપડેટ કરતી રહીશ.

આ પણ વાંચો : ફિલ્મ ‘છલાંગ’ અભિનીત નુસરત અને રાજકુમારે લીધી સ્પોર્ટ્સ ક્વિઝ

Instagram will load in the frontend.

અભિનયની વાત કરવામાં આવે તો, કૃતિ ગત વર્ષે અનીસ બઝ્મીની ફિલ્મ ‘પાગલપંતી’માં જોવા મળી હતી, જેમાં પુલકિત સહિત જોન અબ્રાહમ, અરશદ વારસી, અનિલ કપૂર, ઇલિયાના ડીક્રુઝ અને સૌરભ શુક્લા જેવા કલાકારો પણ હતા.

આ પણ વાંચો : દિવાળીમાં ફટાકડા ન ફોડવાથી છો નારાજ, તો અજમાવો આ ખાસ ટ્રીક

एक्ट्रेस कृति खरबंदा को हुआ मलेरिया, पोस्ट करके दी जानकारी