Photos/ રેડ બિકિનીમાં મૌની રોયે લગાવી આગ, સમુંદર કિનારે બોલ્ડ અવતારમાં મળી જોવા

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાના બોલ્ડ ફોટા અપલોડ કરીને ચર્ચામાં છવાયેલી રહે છે. ત્યારે આવામાં ફરી એકવાર મૌની રોયે બિકીનીમાં તેની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે,

Photo Gallery
a 188 રેડ બિકિનીમાં મૌની રોયે લગાવી આગ, સમુંદર કિનારે બોલ્ડ અવતારમાં મળી જોવા

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાના બોલ્ડ ફોટા અપલોડ કરીને ચર્ચામાં છવાયેલી રહે છે. ત્યારે આવામાં ફરી એકવાર મૌની રોયે બિકીનીમાં તેની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે શેર કર્તાની સાથે જ વાયુવેગ  વાયરલ થઈ રહી છે.

bollywood actress mouni roy looks so hot and bold in bikini at beach

આ તસવીરોમાં મૌની સમુંદર કિનારે બીચ પર બિકીનીમાં પોઝ આપતી નજરે પડી રહી છે.

bollywood actress mouni roy looks so hot and bold in bikini at beach

બોલિવૂડ અભિનેત્રી મૌની રોય સમુંદર કિનારે સનસેટ દરમિયાન ફોટામાં પોતાના બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

bollywood actress mouni roy looks so hot and bold in bikini at beach

મૌની રોયના હજારો ચાહકો તેની આ તસવીરો પર જોરદાર લાઈક્સ કરી રહ્યા છે અને ટિપ્પણી પણ કરી રહ્યા છે.

 bollywood actress mouni roy looks so hot and bold in bikini at beach

આપને જણાવી દઈએ કે મૌનીએ તેની મહેનત, સુંદરતા અને અભિનયને કારણે બોલિવૂડમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે.

bollywood actress mouni roy looks so hot and bold in bikini at beach

મૌની રોય સોશિયલ મીડિયા પર હંમેશાં તેના ટ્રેડિશનલ લૂક્સ, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલ તો ક્યારેક તેનો બોલ્ડ અવતાર લઈને ચર્ચમાં રહે છે.

bollywood actress mouni roy looks so hot and bold in bikini at beach

મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકોને તેની દરેક સ્ટાઇલ ખૂબ જ પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy) 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ