Video/ આકાશમાં ઉડતા ઉડતા દરિયામાં પડી નિયા શર્મા, જુઓ ફની વીડિયો

ટીવી સીરિયલ ‘જમાઇ રાજા’ ફેમ અભિનેત્રી નિયા શર્મા નાના પડદા પરની ખૂબ જ જાણીતી અભિનેત્રીઓમાની એક  છે.

Trending Entertainment
A 88 આકાશમાં ઉડતા ઉડતા દરિયામાં પડી નિયા શર્મા, જુઓ ફની વીડિયો

ટીવી સીરિયલ ‘જમાઇ રાજા’ ફેમ અભિનેત્રી નિયા શર્મા નાના પડદા પરની ખૂબ જ જાણીતી અભિનેત્રીઓમાની એક  છે. નિયાએ ટીવી પર પોતાન અભિનયનો જાદુ જ બતાવ્યો નથી, પરંતુ વેબ સિરીઝમાં પણ તેના અભિનયનો જાદુ ફેલાવ્યો છે. નિયા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના ગ્લેમરસ ફોટો અને વીડિયો સાથે સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી જોવા મળી રહી છે. આજે નિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો :નીતુ કપૂરે નવી પુત્રવધૂને આપ્યો મીઠો આવકારો, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસ્વીર

વીડિયો નિયા વોટર સ્પોર્ટ્સ કરતા જોવા મળી રહી છે. વીડિયોમાં નિયા ફ્લાઈંગ બોર્ડની મજા લેતી જોવા મળી રહી છે, પરંતુ તે પછી અચાનક તેનું સંતુલન બગડ્યું અને તે ધડામ કરતા પાણીમાં પડી ગઈ.

Instagram will load in the frontend.

નિયા શર્માએ આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે અને લખ્યું છે કે, નિષ્ફળતાઓનો પણ આનંદ માણવો જોઈએ. શેર કરેલા વીડિયોમાં નિયા જેટ બ્લેડિંગ સાથે સમુદ્રમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. આ પછી, તે સમુદ્રની ઉપર મજા માણી રહી છે અને બીજી જ ક્ષણે તેનો પગ ફરી જાય છે અને તે પાણીમાં પડી જાય છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 7 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે.

આ પણ વાંચો :શશી કપૂરની પૌત્રી આલિયા કપૂરની સુંદરતા સામે પાણી ભરે છેે કરીના-કરીશ્મા, જુઓ Photos

આપને જણાવી દઈએ કે તાજેતરમાં નિયા શર્મા સાથે અભિનેતા રવિ દુબેની એક જમાઈ રાજા 2.0 વેબ સિરીઝ હતી. જેમાં બંનેએ ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા. એક એવોર્ડ ફંક્શનમાં નિયાએ રવિને બેસ્ટ કિસર ગણાવ્યો હતો. જે બાદ નિયાને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : જ્હોન અબ્રાહમની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પઠાણ’ નું શૂટિંગ શરૂ, સેટ પરથી ફોટો વાયરલ

આ પણ વાંચો :દુનિયાને વધારે ક્રિટિક્સ નથી જોઈતા, સોશિયલ મીડિયામાં નકારાત્મકતા ફેલાવનારા પર અનુષ્કાએ સાધ્યુ નિશાન