Botad News/ બોટાદના રાણપુરમાં સગીરા સાથે અડપલાનો બનાવ

મેડિકલ રિપોર્ટ આવતા દુષ્કર્મ થયાનું સામે આવ્યું

Top Stories Gujarat Others

Botad News : બોટાદના રાણપુરમાં સગીરા સાથે અજપલાની ઘટના સામે આવી છે. દરમિયાન સગીરાનો મેડિકલ રિપોર્ટ કરાવવામાં આવતા તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું બહાર આવતા ચકચાર મચી છે. સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવતા પોલીસે ફરિયાદમાં દુષ્કર્મની કલમનો ઉમેરો કર્યો છે.

આબનાવની વિગત મુજબ આરોપીએ સગીરાને ચોકલેટની લાલચ આપીને તેના ઘરે બોલાવી હતી. બાદમાં તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરીને આરોપીની ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ રોડ શોમાં પીએમ મોદી-સાંચેઝે વિકલાંગ વિદ્યાર્થીને મળવા માટે કાફલાને રોક્યો

આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં C-295 એરક્રાફ્ટના કોમ્પલેક્સનું ઉદઘાટન કર્યુ

આ પણ વાંચોઃ વડોદરામાં પીએમ મોદી અને સ્પેનના પ્રેસિડેન્ટનો રોડ શો