Additional Charge/ ગુજરાતના બે IPS અધિકારીઓને સોંપાયો વધારાનો હવાલો,જાણો વિગત

ગુજરાતના આઇપીએસ આરબી બ્રહ્મભટ્ટને વધારાનો હવાલો સોંપાયો છે તેમને ગાંધીનગર સ્ટેંટ મોનીટરીંગ સેલનો વધારાનો હવાલો સોંપાયો છે

Top Stories Gujarat
14 ગુજરાતના બે IPS અધિકારીઓને સોંપાયો વધારાનો હવાલો,જાણો વિગત
  • આર.બી. બ્રમ્હભટ્ટને સોંપાયો વધારાનો હવાલો
  • ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલનો સોંપાયો વધારાનો હવાલો
  •  એસ.પી. રાજકુમારને પણ સોંપાયો વધારાનો હવાલો
  • SC / ST અને વીકર સેક્શનનો સોંપાયો વધારાનો હવાલો

ગુજરાતના આઇપીએસ આરબી બ્રહ્મભટ્ટને વધારાનો હવાલો સોંપાયો છે તેમને ગાંધીનગર સ્ટેંટ મોનીટરીંગ સેલનો વધારાનો હવાલો સોંપાયો છે, આ ઉપરાંત આઇપીએસ અસપી રાજકુમારને પણ વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેમને એસી એસટી વીકર સેકશન સોપંવામાં આવ્યો છે.

13 1 ગુજરાતના બે IPS અધિકારીઓને સોંપાયો વધારાનો હવાલો,જાણો વિગત