Additional Charge/ ગુજરાતના બે IPS અધિકારીઓને સોંપાયો વધારાનો હવાલો,જાણો વિગત

ગુજરાતના આઇપીએસ આરબી બ્રહ્મભટ્ટને વધારાનો હવાલો સોંપાયો છે તેમને ગાંધીનગર સ્ટેંટ મોનીટરીંગ સેલનો વધારાનો હવાલો સોંપાયો છે

Top Stories Gujarat
  • આર.બી. બ્રમ્હભટ્ટને સોંપાયો વધારાનો હવાલો
  • ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલનો સોંપાયો વધારાનો હવાલો
  •  એસ.પી. રાજકુમારને પણ સોંપાયો વધારાનો હવાલો
  • SC / ST અને વીકર સેક્શનનો સોંપાયો વધારાનો હવાલો

ગુજરાતના આઇપીએસ આરબી બ્રહ્મભટ્ટને વધારાનો હવાલો સોંપાયો છે તેમને ગાંધીનગર સ્ટેંટ મોનીટરીંગ સેલનો વધારાનો હવાલો સોંપાયો છે, આ ઉપરાંત આઇપીએસ અસપી રાજકુમારને પણ વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેમને એસી એસટી વીકર સેકશન સોપંવામાં આવ્યો છે.