@ઉમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ – વલસાડ
જિલ્લામાં સતત બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદના કારણે લોકો બાઈક કરતા બસ માં જવાનું વધારે પસંદ કરી રહ્યા છે ત્યારે વલસાડ ડેપોમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હોય તેવું સામે આવ્યું છે.
ચાણક્યપુરીમાં માથાભારે ગુંડા પ્રદીપ ઉર્ફે માયા ડોનની કરાઈ ઘાતકી હત્યા

મુસાફરો દ્વારા બસમાં ચડતી વખતે પડાપડી કરતા નજરે પડ્યા તો બીજી તરફ વલસાડ જિલ્લામાં આવતી બસો માં ભારે ભીડ જોવા મળી રહી છેસરકારના નિયમો નો ખુલે આમ એસ.ટી વિભાગ માં ભંગ થતો જોવા મળિયો હતો વલસાડ તેમજ આજુબાજુના ગામડાઓમાં જતી બસો ના 50% મુસાફરો હોવા જોઈ એ એના કરતાં વધુ મુસાફરો જોવા મળ્યા હતા.

સટ્ટાની લત લગતા યુવકે કરી આત્મહત્યા, હોટલાના બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ
તો એસ.ટી વિભાગ દ્રારા બસ માં મુસાફરી કરતા લોકો ની તાપસ તથા સેનેતાઈઝ કરવા ની જે પ્રક્રિયા હોય એ પ્રક્રિયા કરતા પણ એસ.ટી વિભાગ નો એક પણ કર્મચારી જોવા ન મળિયો હતો.

ચુડા પંથકમાં મોટી બહેનના લગ્નમાં નાની બહેને જવતલ હોમી નિભાવી ભાઈની ફરજ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
