Not Set/ અમદાવાદ: યુવકે કર્યો એસ.આર પેટ્રોલ પંપ પાસે ગુપ્તિથી હુમલો

અમદાવાદ, અમદાવાદના જુહાપુરામાં યુવકે જીવલેણ હુમલો કર્યો. એસ.આર પેટ્રોલ પંપ પાસે ગુપ્તિથી હુમલો કરાયો. હાલ યુવકને હોસ્પિટલમાં ખસેડાયો છે. ઉલ્લેખનીય છે કે, નજીવી બાબતને લઈને ઝઘડો થયો હતો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

અમદાવાદના જુહાપુરામાં યુવકે જીવલેણ હુમલો કર્યો. એસ.આર પેટ્રોલ પંપ પાસે ગુપ્તિથી હુમલો કરાયો. હાલ યુવકને હોસ્પિટલમાં ખસેડાયો છે. ઉલ્લેખનીય છે કે, નજીવી બાબતને લઈને ઝઘડો થયો હતો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.