Not Set/ આવતીકાલથી અમદાવાદ એરપોર્ટ બંધ, 30 થી 40 ફ્લાઇટ થઇ રદ્દ

અમદાવાદ એરપોર્ટ આવતીકાલે રહેશે બંધ ભારે વાવાઝોડાના કારણે લેવાયો નિર્ણય અંદાજિત 30 થી 40 ફ્લાઇટ થઇ રદ્દ અદાણી એરપોર્ટ ઓથો.એ લીધો નિર્ણય સંભવિત વાવાઝોડાને પગલે મહત્વ્નો નિર્ણય લેવામાં આવ્યો છે. અને આવતીકાલથી અમદાવાદ એરપોર્ટ બંધ કરવાની જાહેરાત કરાઇ છે. અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ થનારી અંદાજિત 30 થી 40 ફ્લાઇટ થઇ રદ્દ કરવાનો નિર્ણય અદાણી એરપોર્ટ […]

Top Stories Ahmedabad
flight 1 આવતીકાલથી અમદાવાદ એરપોર્ટ બંધ, 30 થી 40 ફ્લાઇટ થઇ રદ્દ
  • અમદાવાદ એરપોર્ટ આવતીકાલે રહેશે બંધ
  • ભારે વાવાઝોડાના કારણે લેવાયો નિર્ણય
  • અંદાજિત 30 થી 40 ફ્લાઇટ થઇ રદ્દ
  • અદાણી એરપોર્ટ ઓથો.એ લીધો નિર્ણય

સંભવિત વાવાઝોડાને પગલે મહત્વ્નો નિર્ણય લેવામાં આવ્યો છે. અને આવતીકાલથી અમદાવાદ એરપોર્ટ બંધ કરવાની જાહેરાત કરાઇ છે. અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ થનારી અંદાજિત 30 થી 40 ફ્લાઇટ થઇ રદ્દ કરવાનો નિર્ણય અદાણી એરપોર્ટ ઓથોરીટ દ્વારા લેવામાં આવ્યો છે.