Ahmedabad News/ અમદાવાદ સ્થિત નારોલના હોમગાર્ડ ઇન્ચાર્જનો ઓડિયો વાયરલ

હોમગાર્ડ ઇન્ચાર્જ હોમગાર્ડ પાસેથી પૈસાની કરે છે ઉઘરાણી

Gujarat Top Stories Ahmedabad

Ahmedabad News : અમદાવાદ સ્થિત નારોલના હોમગાર્ડ ઈન્ચાર્જનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં હોમગાર્ડ ઈન્ચાર્જ હોમગાર્ડ પાસેથી પૈસાની ઉઘરાણી કરી રહ્યો છે. તપાસમાં હોમગાર્ડ ઈન્ચાર્જનું નામ ધનજી સોલંકી હોવાનું બહાર આવ્યું છે. આ ઓડિયો ધનજી સોલંકીનો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

જેમાં હોમગાર્ડને ફોન કરીને પૈસાની માંગણી કરવામાં આવી રહી છે. જેમાં દર મહિને અમુક ફિક્સ રકમની માંગણી કરતી વાતચીત છે. આ હોમગાર્ડ ઈન્ચાર્જ છેલ્લા આઠ વર્ષથી એક જ જગ્યાએ નોકરી કરતો હોવાનું બહાર આવ્યું છે. આ અંગે ACB અને DGPને જગૃત નાગરિકે પત્ર લખ્યો હતો. જેમાં ભ્રષ્ટાચાર નાબુદ કરીને આવા લોકો સામે કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આધારકાર્ડથી લઈને TDS દરમાં 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે નિયમો, જાણો

આ પણ વાંચો: આધારકાર્ડમાં કેટલી વખત નામ અને સરનામાની બદલી શકાય વિગત, જાણો

આ પણ વાંચો: આધારકાર્ડ હવે દસ્તાવેજનો ભાગ નહીં, ગુજરાત સરકારે આવો નિર્ણય કેમ લીધો જાણો…