Not Set/ કોચરબ આશ્રમ ખાતે કોંગ્રેસ કાર્યકર્તાનો વિરોધ,અમિત ચાવડા સહિતના નેતાઓ રહ્યા હાજર

અમદાવાદ, અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય હિંદુ મહાસભાનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો. ગાંધીજીની પ્રતિમાને ગોળી મારવા મુદ્દે આ વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો હાજર રહ્યા હતા. આ વિરોધ કોચરબ આશ્રમ ખાતે કરાયો હતો. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતાન નેતાઓ અહીં હાજર રહ્યા હતા.

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય હિંદુ મહાસભાનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો. ગાંધીજીની પ્રતિમાને ગોળી મારવા મુદ્દે આ વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો હાજર રહ્યા હતા. આ વિરોધ કોચરબ આશ્રમ ખાતે કરાયો હતો. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતાન નેતાઓ અહીં હાજર રહ્યા હતા.