Ahmedabad News/ અમદાવાદ સાયબર ક્રાઈમે દેશના નાગરિકોને છેતરતા આરોપીઓને ઝડપી લીધા

દેશના નાગરિકો સાથે છેતરપીંડી કરતા આરોપી ઝડપાયા

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદમાં સાયબર ક્રાઈમને મોટી સફળતા મળી છે. જેમાં દેશના નાગરિકો સાથે છેતરપિંડી કરતા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. તપાસમાં આરોપીઓ અલગ-અલગ દેશોમાંથી VoIP કોલ કરી છેતરપિંડી કરતા હોવાનું બહાર આવ્યું છે. જેમાં ચાઈનીઝ સાયબર ક્રાઈમ ગેંગના બે સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.

તપાસમાં આરોપીઓ થાઈલેન્ડ, વિયેતનામ, મલેશીયાથી VoIP કોલ કરતા હવાનું બહાર આવ્યું છે. તે સિવાય કમ્બોડિયા, ચાઈના, હોંગકોંગમાંથી પણ VoIP કોલ કરતા હોવાનું જણાયું હતું. આરોપીઓ ઈરાન જેવા દેશોમાંથી VoIP કોલ કરી છેતરપિંડીને અંજામ આપતા હતા.

હાલમાં ગેંગના બંને સભ્યોની સાયબર ક્રાઈમ દ્વારા પૂછપરછ શરુ કરવામાં આવી છે. જેમાં ચોંકાવનારી માહિતી બહાર આવવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:15 સેકન્ડમાં 5 લોકોના મોત, એક ભૂલથી થયો અકસ્માત, રાજસ્થાનમાં કેન્ટર સાથે ટાટા સફારીની ટક્કર

આ પણ વાંચો:રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં 9ના મોત અને 15 ઘાયલ

આ પણ વાંચો:રાજસ્થાનનાં બુંદીમાં ઘટી મોટી દુર્ઘટના, ભીષણ માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત