Not Set/ અમદાવાદ / સ્વાદરસિકો માટે મંતવ્ય ન્યુઝ લઈને આવ્યું છે ફૂડોત્સવ- 2020

મંતવ્ય ન્યૂઝ દ્વારા ફૂડોત્સવનું આયોજન ફૂડોત્સવની તૈયારીઓને આખરી ઓપ વિવિધ વ્યંજનોનો સ્વાદ લઈ શકશે અમદાવાદીઓ એક એવો ઉત્સવ કે જ્યાં ફક્ત ખાણીપીણી જ જોવા મળશે. આ ફૂડોત્સવને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે. આ ફૂડોત્સવમાં ખાણીપીણીની સાથે અમદાવાદીઓ લાઈવ મ્યુઝિક, ડી.જે,ડાન્સ અને હેલ્થ માટે અલગ-અલગ કાર્યક્રમોની પણ મજા માણી શકશે.  અમદાવાદના ખમણ, દાળવડા, […]

Uncategorized
foodotsv અમદાવાદ / સ્વાદરસિકો માટે મંતવ્ય ન્યુઝ લઈને આવ્યું છે ફૂડોત્સવ- 2020
  • મંતવ્ય ન્યૂઝ દ્વારા ફૂડોત્સવનું આયોજન
  • ફૂડોત્સવની તૈયારીઓને આખરી ઓપ
  • વિવિધ વ્યંજનોનો સ્વાદ લઈ શકશે અમદાવાદીઓ

એક એવો ઉત્સવ કે જ્યાં ફક્ત ખાણીપીણી જ જોવા મળશે. આ ફૂડોત્સવને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે. આ ફૂડોત્સવમાં ખાણીપીણીની સાથે અમદાવાદીઓ લાઈવ મ્યુઝિક, ડી.જે,ડાન્સ અને હેલ્થ માટે અલગ-અલગ કાર્યક્રમોની પણ મજા માણી શકશે.  અમદાવાદના ખમણ, દાળવડા, ભજીયા, પાવભાજી, ઢોંસા કે પછી ચાઈનીઝ ફૂડ આઈટમને અલગ જ અમદાવાદી ટચ સાથે મજા માણી  શકાશે. વિકેન્ડમાં ભાગ્યે જ કોઈ અમદાવાદી ઘેર જમતું હશે. ત્યારે આ વિકેન્ડમાં અમદાવાદીઓ ફૂડોત્સવની મજા માણવા તૈયાર થઇ જાવ…..

બીજા શહેરોની જેમ અમદાવાદની પણ પોતાની જ એક ફ્લેવર છે. ખાણીપીણીના શોખીન માટે અમદાવાદ સ્વર્ગ છે. તમે અહીં ચાલતા ચાલતા કોઈ પણ ગલીમાં જાવ તમને સ્વાદિષ્ટ ખાણીપીણી ના સ્ટોલ્સ તો મળીજ જશે. ત્યારે સ્વાદરસિકો માટે મંતવ્ય ન્યુઝ લઈને આવ્યું છે ફૂડોત્સવ. એક એવો ઉત્સવ કે જ્યાં ફક્ત  ખાણી-પીણી જ જોવા મળશે. ત્યારે આ વિકેન્ડ અમદાવાદીઓ ફૂડોત્સવની મજા માણવા તૈયાર થઇ જાવ…..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.