AMC/ અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે 64 અધિકારીઓને નોટિસ પાઠવી

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારને લઈ અનેક ફરિયાદો ઊઠતી હોય છે. ત્યારે એએમસીમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ માટે દર વર્ષે તેમની મિલકત જાહેર કરવી ફરજિયાત કરવાનો નિયમ છે. છતાં, મ્યુનિસિપલ કમિશ્નર…..

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 27T134708.197 અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે 64 અધિકારીઓને નોટિસ પાઠવી

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીઓએ દર વર્ષે પોતાની મિલકતો જાહેર કરવી ફરજિયાત છે. તેમ છતાં, કેટલાય અધિકારીઓ પોતાની મિલકતો જાહેર કરતા નથી. એએમસી કમિશ્નર દ્વારા મ્યુનિસિપાલિટી દ્વારા કુલ 64 જેટલા અધિકારીઓને પોતાની મિલકતો જાહેર નહી કરતાં નિયમ ભંગ બદલ નોટિસો ફટકારવામાં આવી છે.

મળતી માહિતી મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારને લઈ અનેક ફરિયાદો ઊઠતી હોય છે. ત્યારે એએમસીમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ માટે દર વર્ષે તેમની મિલકત જાહેર કરવી ફરજિયાત કરવાનો નિયમ છે. છતાં, મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા વારંવાર આ અંગે પરિપત્ર જાહેર કરવા છતાં પણ કેટલાય અધિકારીઓ આંખ આડા કાન કરે છે.

ત્યારે 64 અધિકારીઓ પાસેથી નોટિસ પાઠવી મિલકત જાહેર નહીં કરાતા ખુલાસા મંગાયા છે. અધિકારીઓ પાસે અપ્રમાણસર મિલકત છે કે નહીં તેની તપાસ થાય છે. એસ્ટેટ ઇન્સ્પેક્ટર પાસેથી 306 ગણી વધુ સંપત્તિ નીકળતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર એક્શનમાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Murder/ 10 વર્ષના બાળકનું અપહરણ, પૈસા ન મળતાં હત્યા કરી દેવાઈ

આ પણ વાંચો:બદમાશોથી આબરૂ બચાવવા ભાગેલી યુવતીનું કાર સાથે ટકરાતા મો