Not Set/ અમદાવાદ: સ્કૂલ વાન ચાલકે વિદ્યાર્થીની સાથે કર્યા અડપલાં, પોલીસે દબોચ્યો

અમદાવાદ. 27 જુલાઈ 2018. અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે છેડતી અને બાળ યૌન શોષણની ઘટનાઓ વધી રહી છે. એવી પરિસ્થિતિઓની વચ્ચે ગઈ કાલ સંધ્યાકાળના સમયે નિકોલ વિસ્તારમાં પણ એક આવી જ ઘટના ઘટી છે. આપણે જણાવી દઈએ કે હરિશચંદ્ર નામના સ્કૂલ વાનચાલકે 14 વર્ષની વિદ્યાર્થિની સાથે પાર્કિંગમાં લઈ જઈ અડપલાં કર્યા હતા. જો કે આ ઘટના […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ.
27 જુલાઈ 2018.

અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે છેડતી અને બાળ યૌન શોષણની ઘટનાઓ વધી રહી છે. એવી પરિસ્થિતિઓની વચ્ચે ગઈ કાલ સંધ્યાકાળના સમયે નિકોલ વિસ્તારમાં પણ એક આવી જ ઘટના ઘટી છે.

આપણે જણાવી દઈએ કે હરિશચંદ્ર નામના સ્કૂલ વાનચાલકે 14 વર્ષની વિદ્યાર્થિની સાથે પાર્કિંગમાં લઈ જઈ અડપલાં કર્યા હતા. જો કે આ ઘટના બાબતે બાળકીએ દ્વારા પરિવારને જાણ કર્યા બાદ નિકોલ પોલીસમાં સ્ટેશનમાં આ ઘટના અંગે ગુનો નોંધાયો હતો. ત્યાર બાદ પોલીસે વાનચાલક હરિશચંદ્ર યાદવની ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી. જો કે પોલીસ દ્વારા આગળની કાર્યવાહીથી વધુ વિગતો જાણ થઇ શકે છે.