Not Set/ અમદાવાદ : માંચડો તુટતા 14માં માળેથી નીચે પટકાયા શ્રમિકો, 3નાં મોત

સિમેન્ટ કોંક્રિટનાં જગલ સમા બની રહેલા આપણા વિકસીત ગુજરાતનાં વિકસીત શહેરોને આ સિમેન્ટ કોંક્રિટનાં જંગલો અનેક રીતે નુકાસાન તો કરે જે છે, પરંતુ આ જંગલોનાં નિર્માણમાં પણ અનેકનાં ભોગ લેવાતા હોય છે અને આવી જ ઘટનાં સામે આવી છે અમદાવાદમાં જ્યાં સિમેન્ટ-કોંક્રિટનાં જંગલનાંં નિર્માણમાં દુર્ધટના સર્જાતા 3 શ્રમિકોએ જીવ ખોયા છે. હકીકત પર નજર કરીએ […]

Top Stories Ahmedabad Gujarat

સિમેન્ટ કોંક્રિટનાં જગલ સમા બની રહેલા આપણા વિકસીત ગુજરાતનાં વિકસીત શહેરોને આ સિમેન્ટ કોંક્રિટનાં જંગલો અનેક રીતે નુકાસાન તો કરે જે છે, પરંતુ આ જંગલોનાં નિર્માણમાં પણ અનેકનાં ભોગ લેવાતા હોય છે અને આવી જ ઘટનાં સામે આવી છે અમદાવાદમાં જ્યાં સિમેન્ટ-કોંક્રિટનાં જંગલનાંં નિર્માણમાં દુર્ધટના સર્જાતા 3 શ્રમિકોએ જીવ ખોયા છે.

હકીકત પર નજર કરીએ તો,વાત જાણે એમ છે કે, અમદાવાદ સાઉથ બોપલમાં બહુમાળી બિલ્ડીંગના બાંધકામ દરમિયાન માંચડો તુટવાની ઘટના બની છે. જેમાં 14માં માળેથી શ્રમિકો નીચેથી પટકાયા હતા. 14માં માળે કામ કરતા ત્રણ શ્રમજીવીઓએ આ દુર્ઘટનામાં જીવ ખોયા છે.

આપને જણાવી દઇએ કે અગાઉ પણ બોપલમાં ટાંકી ધરાશાઇ થતા ત્રણ લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે સિમેન્ટ-કોંક્રિટનાં જંગલનાંં નિર્માણમાં વાંરવાર સર્જાતી આવી દુર્ધટનાઓમાં શ્રમજીવીઓની સેફ્ટીનું શું તે મોટો પ્રશ્ન છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.