Gujarat/ AIMIMના નેતા અસરૂદ્દીન ઓવૈસી ગુજરાત પ્રવાસે, પ્રયાગરાજના પૂર્વ સાંસદ અતિક અહેમદને જેલમાં મળશે, સાબરમતી જેલમાં ઓવૈસી અતિકની મુલાકાત કરશે, અતિક અહેમદ 103 હત્યાના આરોપ હેતુ જેલમાં છે, ગુજરાતમાં એઆઇએમઆઇએમના નેતાઓને પણ મળશે, અમદાવાદ જૂના કોટવિસ્તારમાં કરશે રોડ-શો, બપોરે પત્રકાર પરિષદને સંબોધન, સાંજે ટાગોરહોલમાં જાહેરકાર્યક્રમનું આયોજન,

Breaking News