Lifestyle/ જોશો તો ચોંકી જશો આ બીચમાં રાત્રે દેખાય છે પાણીમાં તારા !

કોઈ પણ વ્યક્તિને પૂછશો તમારે ક્યાં ફરવા જવું છે તો તે પહેલા દરિયાકિનારાની જગ્યા જ પસંદ કરશે. દરિયાકિનારે ફરવાની મજા જ કઈક અલગ હોય છે.

Lifestyle
તારા

કોઈ પણ વ્યક્તિને પૂછશો તમારે ક્યાં ફરવા જવું છે તો તે પહેલા દરિયાકિનારાની જગ્યા જ પસંદ કરશે. દરિયાકિનારે ફરવાની મજા જ કઈક અલગ હોય છે. સુંદર નજરો, દરિયા કિનારો, તરતા તારા અને સુંદર મજાનો આઇસલેન્ડનો સમન્વય એટલે માલદીવ્સનો વાધુ આઇસલેન્ડ.

Image result for maldives sea of stars

આ આઇસલેન્ડ એ માલદિવ્સમાં આવેલો છે. આ આઇસલેન્ડ રાત્રે જાણે દરિયામાં તારા આવી ગયા ય તેવું લાગે છે. અહી આવતા તમામ પર્યટકો આ નજારો જોઇને તેમાં ખોવાઈ જાય છે અને કોઈ સ્વર્ગમાં આવી ગયા હોય તેવો અનુભવ કરે છે.

Related image

Image result for maldives sea of stars

Related image

Related image

mm 1 જોશો તો ચોંકી જશો આ બીચમાં રાત્રે દેખાય છે પાણીમાં તારા !

Image result for maldives sea of stars

 

Image result for maldives sea of stars

રાતના સમયે આ બીચમાં ભૂરા રંગના તારા જેવું દેખાય છે. આ તારા પાછળ એક રાસાયણિક કારણ છે. પાણીમાં રહેલા સૂક્ષ્મજીવો વાદળી લ્યુમિનિસન્સ વિષાક્ત પદાર્થો પેદા કરે છે જે રાતના સમયે ચમકવા લાગે છે અને આપણને તે સ્ટાર્સ જેવા લાગે છે. દરિયામાં રાતે તારા દેખાવના લીધે આ બીચને સી ઓફ સ્ટાર્સ પણ કહેવાય છે.

Image result for vaadhoo beach

જો તમારે દરિયાનો રાતનો નજરો નિહાળવો  હોય તો તેની નજીકમાં આવેલી હોટલમાં તમે રહી શકો છો. દરિયાકિનારે બનેલી હોટલમાંથી તમે આ નજારો માણી શકો છો.

આ પણ વાંચો:સેક્સ વિશેની આ 5 હકીકતો જાણીને તમે આશ્ચર્ય પામશો!

આ પણ વાંચો:શિયાળામાં રોજ લાલ જામફળ ખાવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણીલો તમે પણ….

આ પણ વાંચો:એઇડ્સને લઈને સમાજમાં ફેલાયેલી છે આ ક્રૂર ગેરમાન્યતાઓ, તેને દૂર કરવી આજે છે જરૂરી