Interesting/ ભારતના આ શહેરનું નામકરણ દેવતા અને રાક્ષસોના નામે થયેલું છે

ભારત એક એવો દેશ છે જ્યાં દરેક ધર્મ અને ભાષાના લોકો એક સાથે રહે છે. અહીં કેટલાક શહેરોનું નામ મુસ્લિમ શાસકોના નામ પરથી તો કેટલાક હિંદુ પૌરાણિક પાત્રોના નામ પર રાખવામાં આવ્યું છે,

World

ભારત એક એવો દેશ છે જ્યાં દરેક ધર્મ અને ભાષાના લોકો એક સાથે રહે છે. અહીં કેટલાક શહેરોનું નામ મુસ્લિમ શાસકોના નામ પરથી તો કેટલાક હિંદુ પૌરાણિક પાત્રોના નામ પર રાખવામાં આવ્યું છે, ચાલો આપણે જાણીએ આવા કેટલાક શહેરો વિશે જેનો પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખિત હિન્દુ દેવ-દેવીઓ અને રાક્ષસોના નામ પર છે…

  • પંજાબના જલંધર શહેરનું નામ જલંધર ઉપરથી રાખવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે તે દેવી લક્ષ્મી સાથે સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયો હતો.
  • મનાલી મનુ સ્મૃતિની રચના કરનાર ઋષિ મનુના નામ પર રાખવામાં આવી છે
  • 5 Amazing Places to Visit During Kullu Manali Trip
  •  ઈન્દોર અગાઉ ઇંદુર તરીકે ઓળખાતું હતું. તેનું નામ ઇંદ્રેશ્વર મંદિરના નામ પર રાખવામાં આવ્યું. નામ બ્રિટીશ કાળ દરમિયાન બદલાયું હતું.
  • ચંદીગઢનું નામ માતાના યોદ્ધા સ્વરૂપ ચંડી દેવીના નામ પર રાખવામાં આવ્યું છે. ચંદીગઢનો શાબ્દિક અર્થ છે દેવી ચંડીનો કિલ્લો.
  •  તિરુવનંતપુરમનું નામ પાદનાભાસ્વામી મંદિરના મુખ્ય દેવ, અનંત ભગવાનના નામ પરથી આપવામાં આવ્યું છે.
  • જબલપુરનું નામ રામાયણના જબાલી ઋષિનું નામ આપવામાં આવ્યું છે. બીજી માન્યતા મુજબ જબલનો અર્થ પર્વત પણ છે.
  • Jabalpur Rocks - Follow This Trail With Travelure ©
  • કાનપુરનું પ્રાચીન નામ કાન્હપુર હતું. એવું કહેવામાં આવે છે કે આ શહેરનું નામ મહાભારતના સૂર્યના પુત્ર કર્ણ ના નામ પર રાખવામાં આવ્યું છે.
  • મુંબઈનું નામ અહીંના પ્રખ્યાત મુમ્બા દેવી મંદિરના નામ પર રાખવામાં આવ્યું છે. મુમ્બા શબ્દ મહા અને અંબામાંથી આવ્યો છે.
  • તંજાવર અથવા તંજોર નામ હિન્દુ પૌરાણિક કથાના રાક્ષસ તંજનાના નામ પરથી ઉતરી આવ્યું છે. આ શહેર બૃહદેશ્વર મંદિર માટે પ્રખ્યાત છે.
  • હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, મૈસૂરનું નામ મહિષાસુર રાક્ષસના નામ પરથી આપવામાં આવ્યું છે. તે જ મહિષાસુરને મા ચંડિકા એ માર્યો હતો.
  • મેંગલોર શહેરનું નામ મંગલાદેવી મંદિરના નામ પરથી આપવામાં આવ્યું છે.
  • હિમાચલની રાજધાની શિમલાનું નામ કાલિકા દેવીના અવતાર શ્યામલા પરથી રાખવામાં આવ્યું છે. જેને બ્રિટિશ કાળમાં શિમલા કરવામાં આવ્યું હ તું.
  • Haridwar starts collection of swab samples of migrant returnees - india news - Hindustan Times
  • હરિદ્વાર એટલે હરિનો દરવાજો એટલે કે ભગવાન સુધી પહોંચવાનો દરવાજો. હરિદ્વાર ચાર ધામનો પ્રવેશદ્વાર માનવામાં આવે છે.
  • ગયા નામનું નામ રાક્ષસ ગયાસુર પરથી આવ્યું છે. ભગવાન વિષ્ણુએ તેમને વરદાન આપ્યું કે આ સ્થાન આજથી તમારા નામથી જાણીશે. અહીં કર્મકાંડ અને શ્રાદ્ધ કરવાવાળા ને પુણ્ય અને પીંડદાન કરવા વાળાને મુક્તિ પ્રાપ્ત થશે.

Abdasa / મુસ્લિમ જમાઈ ચાલશે પરંતુ ઉમેદવાર તો નહિ જ ચાલે : શંકરસિંહ બા…