રાશિફળ/ કેવી રહેશે આપની 28/10/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

Top Stories Rashifal

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  • તારીખ – તા. 28 ઓક્ટોબર 2020, બુધવાર
  • તિથિ – આસો સુદ બારશ
  • રાશિ – મીન (દ,ચ,ઝ,થ)
  • નક્ષત્ર – પૂર્વાભાદ્રાપદ
  • યોગ – વ્યાઘ્રાત
  • કરણ – બાલવ

દિન વિશેષ –

  • સવારનું લાભ ચોઘડીયું – 6.39 થી 8.50
  • સવારે 9.12 સુધી સામાન્ય પછી શુભ

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –  

  • રાજકીય ક્ષેત્રે સફળતા મળે
  • લોકચાહના પ્રાપ્ત થાય
  • ધન પ્રાપ્તિ થાય
  • પ્રવાસના યોગ રચાયેલા છે

* વૃષભ (બ,વ,ઉ) – 

  • પ્રવાસ શક્ય છે
  • સંતાન સાથે સુમેળ
  • યુવાનોને પ્રેમયોગ રચાયો છે
  • આવકના સાધનો પ્રાપ્ત થશે

* મિથુન (ક,છ,ઘ) –

  • સંતાનનો પ્રવાસ રહે
  • ધનની ખેંચ વર્તાય
  • સટ્ટાકીય કામકાજથી બચવું
  • ઘરમાં સ્ત્રી જાતકો સાથે સંયમ વર્તવો

* કર્ક (ડ,હ) –

  • લાભ સ્થાન પ્રબળ છે
  • મિત્રો દ્વારા સફળતા મળી શકે
  • જીવનસાથીથી લાભ મળે
  • શેરબજારમાં રોકાણમાં સંયમ રાખવો

* સિંહ (મ,ટ) –

  • વાહન ચલાવતા આવેશ ન કરવો
  • ગુહ્યસ્થાનની બિમારીથી સાવધાન
  • વેપાર અર્થે પ્રવાસ થાય
  • પરિવારમાં ધન ખર્ચ વધુ થાય

* કન્યા (પ,ઠ,ણ) –

  • નાણાંકીય આયોજન સફળ રહે
  • નાણાંકીય લાભ પણ મળે
  • સરકારી ક્ષેત્રે લાભ મળે
  • ભાગ્ય વધુ બળવાન બન્યું છે

* તુલા (ર,ત) – 

  • પરદેશના વેપારમાં લાભ
  • મિત્રો સાથે પરદેશનું આયોજન થાય
  • મેડીકલ ક્ષેત્રે જોડાયેલાને લાભ
  • આરોગ્ય જાળવવું

* વૃશ્ચિક (ન,ય) –

  • પ્રવાસ થાય
  • અચાનક પ્રવાસ ગોઠવાય
  • શેરબજારમાં સાવધાન રહેવું
  • પેટની બિમારીથી સાવધાન

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • ઘર શાંતિ જાળવવી
  • એસીડીટીની પીડાથી સાવધાન
  • દિવસ શાંતિથી પસાર કરવો
  • વેપારમાં લાભ થાય

* મકર (ખ,જ) –

  • મિત્રો દ્વારા લાભ જણાય
  • જમીન-મકાન ક્ષેત્રે પ્રગતિ
  • વાહન યોગ છે
  • શુભ દિવસ વીતે

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • જીભની પીડાથી સાચવજો
  • માતાનું આરોગ્ય જાળવજો
  • પ્રેમ સંબંધમાં મુશ્કેલી વર્તાય
  • ગૂઢજ્ઞાન પ્રત્યે આકર્ષણ થાય

* મિન (દ,ચ,ઝ,થ) –

  • અચાનક ધન પ્રાપ્તિ થાય
  • સુખમાં ઉમેરો થાય
  • જીવનસાથીથી લાભ થાય
  • સુખમય દિવસ વીતે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે રાત્રિસૂક્તના પાઠ કરવા.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.