વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે એક દિવસની મુલાકાતે લખનઉ આવવાનાં છે. લખનઉનાં લોક ભવનમાં પીએમ મોદી અટલ બિહારી વાજપેયીની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરશે. આ પ્રસંગે પીએમ મોદી સીજી સિટીમાં સ્થપાયેલી અટલ બિહારી મેડિકલ યુનિવર્સિટીનો શિલાન્યાસ પણ કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે એક દિવસની મુલાકાતે લખનઉ આવી રહ્યા છે. લખનઉનાં લોક ભવનમાં પીએમ મોદી અટલ બિહારી વાજપેયીની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરશે. આ પ્રસંગે પીએમ મોદી સીજી સિટીમાં સ્થપાયેલી અટલ બિહારી મેડિકલ યુનિવર્સિટીનો શિલાન્યાસ પણ કરશે.
પીએમ મોદી બુધવારે બપોરે 3 વાગ્યે વિશેષ વિમાન દ્વારા લખનઉ પહોંચશે. એરપોર્ટથી સીધા લોકભવન જશે. વડા પ્રધાન બપોરે લગભગ 3.30 વાગ્યે લોક ભવન ખાતે અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.ો
