Not Set/ અખિલેશ યાદવ આજે સપાના કાર્યકરોને બતાવશે ફિલ્મ ‘છપાક’, સંપૂર્ણ હોલ બુક કરાવ્યો

સમાજવાદી પાર્ટીએ શુક્રવારે ગોમતીનગરમાં મલ્ટીપ્લેક્સમાં તેના કાર્યકરોને ‘છપાક’ ફિલ્મ બતાવવા માટે એક શો બુક કરાવ્યો છે. સપા એ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. એસિડ એટેક પીડિતાના જીવન પરની આ ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. સપાના નેતાઓનું કહેવું છે કે, અખિલેશ યાદવની આગેવાની હેઠળ એસિડ એટેક પીડિતો માટે સૌથી વધુ કામ કરવામાં આવ્યું છે. […]

India
bhosale 2 અખિલેશ યાદવ આજે સપાના કાર્યકરોને બતાવશે ફિલ્મ 'છપાક', સંપૂર્ણ હોલ બુક કરાવ્યો

સમાજવાદી પાર્ટીએ શુક્રવારે ગોમતીનગરમાં મલ્ટીપ્લેક્સમાં તેના કાર્યકરોને ‘છપાક’ ફિલ્મ બતાવવા માટે એક શો બુક કરાવ્યો છે. સપા એ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. એસિડ એટેક પીડિતાના જીવન પરની આ ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ રહી છે.

સપાના નેતાઓનું કહેવું છે કે, અખિલેશ યાદવની આગેવાની હેઠળ એસિડ એટેક પીડિતો માટે સૌથી વધુ કામ કરવામાં આવ્યું છે. ગોમતીનગરમાં એસિડ પીડિતો માટે એક કેફે પણ શરૂ કરવામાં આવી હતી.

 દીપિકા પાદુકોણે ફિલ્મ ‘છપાક’ માં એસિડ એટેક પીડિતાની ભૂમિકા નિભાવી છે. ઉલ્લેખનીય છે કે, દીપિકા જેએનયુ ગઈ હતી અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને મળી હતી. ત્યારબાદથી કેટલાક લોકો ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.