Vadodara News/ વાઘોડિયામાં ભાડા પટ્ટાની જમીનમાં કોમ્પલેક્ષ બાંધી દેવાનો આક્ષેપ

ભાજપના જિલ્લા સદસ્ય નિલેશ પુરાણી સામે આક્ષેપ

Gujarat Vadodara

Vadodara News : વાઘોડિયામાં ભાડા પટ્ટાની જમીનમાં કોમ્પલેક્ષ બાંધી દેવાતા હોબાળો મચ્યો છે. જેમાં ભાજપના જિલ્લા સદસ્ય નિલેશ પુરાણી સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. નિલેશ પુરાણી ધ્વારા કોમ્પલેક્ષ બાંધી દેવાનો આક્ષેપ કરાયો છે. સમગ્ર મામલે કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાણીનું નિવેદન સામે આવ્યું છે. ગાયકવાડી સમયથી આવી અઢળક મિલકતો આવેલી છે.

જેમાં વાઘોડિયામાં કુલ 515 મિલકતો આવેલી છે. આ મિલકતોનો પ્રશ્ન સરકારમાં અને કલેક્ટરની કોર્ટમાં પેન્ડિંગ છે. મેં તમામ દસ્તાવેજી પુરાવા રજૂ કરી દીધા છે, એમ નિલેષ પુરાણીએ કહ્યું હતું. આ મિલકતોમાં પેઢી દર પેઢી નામો ચઢેલા છે. મિલકત ભલે શ્રીસરકાર હોય પરંતુ બીજા હક્કમાં નામ ચઢાવવાનો પ્રશ્ન છે. હાલ આ જમીન કે મિલકતનો કોઈ વિવાદ જ નથી.આખરી નિર્ણય સરકાર લેશે અને સુખદ અંત આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ સંમેલન પછી, રાહુલ ગાંધી ફરીથી ગુજરાત પહોંચશે અને ‘નવી કોંગ્રેસ’ બનાવવાનું શરૂ કરશે

આ પણ વાંચો:રાહુલ ગાંધીએ 2027 માટે બનાવ્યો આ માસ્ટરપ્લાન, ગુજરાતથી ભાજપને આપશે પડકાર

આ પણ વાંચો:સાવરકર અંગે આવું કેમ કહ્યું, રાહુલ ગાંધી કોર્ટમાં આપશે પુરાવા: મંજૂરી મળી