Bhavnagar News/ ભાવનગરમાં હત્યાના પ્રયાસને અકસ્માતમાં ખપાવી દેવાના આક્ષેપ

હાથબ ગામે બનેલ હત્યાના પ્રયાસની ઘટનામાં ફરિયાદીના આક્ષેપ

Top Stories Gujarat

Bhavnagar News : ભાવનગરમાં હત્યાના પ્રયાસને અકસ્માતમાં ખપાવી દેવાના આક્ષેપ થતા ચકચાર મચી છે. ભાવનગરના હાથબ ગામમાં હત્યાના પ્રયાસની ઘટના બની હતી. ડેને અકસ્માતમાં ખપાવી દેવાનો ફરિયાદીએઆક્ષેપ કર્યો હતો.આ બનાવની વિગત મુજબ બે દિલસ પહેલા બોલેરો ચાલકે બાઈક સવારને અડફેટે લીધો હતો.

આ અકસ્માતમાં અશોક બારૈયા અને મંજુબેનને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર અર્થે બન્નેને ભાવનગર સર ટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાં ફરિયાદી અશોક બારૈયાએ બોલેરો ચાલક પર આ7ેપ કર્યો હતો. એટલું જ નહી બોલેરો ચાલક દ્વારા ત્રીજી વાર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આનવ્યો હતો. હાલમાં પોલીસે અકસ્માત ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ED અને અમદાવાદ સાયબર ક્રાઈમના ઠેર ઠેર દરોડા

આ પણ વાંચો:ગીર સોમનાથના પ્રભાસપાટણમાં અમેરીકીનોને ખંખેરતું કોલ સેન્‍ટર ઝડપાયું

આ પણ વાંચો:અમદાવાદ-રાજકોટ-જૂનાગઢ અને મુંબઈમાં ઈડીના દરોડા