મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ.. સમાચાર ટુ ધ પોઈન્ટ
-કોરોના વેક્સિનેશન કામગીરી માટેના મોટા સમાચાર
-દુનિયા જોશે વેક્સિનેશન કામગીરીમાં ભારતની તાકાત
– કોવિડ વેક્સિનેશન માટે દુનિયાના 64 દેશોના રાજદૂત ભારતની મુલાકાતે
– બાયોટેક અને બાયોટેક્નોલોજી કંપનીઓમાં કરશે મુલાકાત