Ahmedabad/ AMCની વિવિધ કમિટીઓની કરાશે રચના, આખરે ભાજપ સંગઠનની મળી લીલી ઝંડી, 30 એપ્રિલે કરાશે વિવિધ 17 કમિટીઓની રચના, ઓનલાઈન મળનારી સામાન્ય સભામાં કરાશે નિયુક્તિ, વિવિધ કમિટીઓના સભ્યોની કરાશે નિયુક્તિ

Breaking News