Not Set/ ભાજપ અધ્યક્ષ અમિત શાહના નિવાસસ્થાને બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે બે યાદી જાહેર કરી છે.પરંતુ કયાંક ટેકેદારોને ટિકીટ ન મળતા સર્મથકો નારાજ થયા છે.ત્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને નિવાસસ્થાને બેઠક યોજી છે.જેમાં પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ,મનસુખ માંડવિયા હાજર રહ્યા છે.જો કે ભીખુભાઈ દલસાણિયા સહિત અન્ય નેતાઓ બેઠકમાં હાજર રહ્યા છે.

Top Stories