Amreli News/ અમરેલી : બનાવટી લેટરકાંડ મુદ્દે રાજનીતિ ગરમાઇ

ગુજરાત મહિલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી

Top Stories Gujarat

Amreli News : અમરેલીમાં બનાવટી લેટરકાંડ મુદ્દે રાજનીતિ ગરમાઈ છે. જેમાં ગુજરાત મહિલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમ્મરની પ્રતિક્રિયા સામે આવી છે. પ્રથમ પોલીસ વડાની કામગીરી બિરદાવી હતી.

જોકે જેનીબેન ઠુમરે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.સજેમાં રેતી, દારૂ, ડ્રગ્સ મુદ્દે પોલીસને ઘેરીને આક્ષેપો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે આરોપી દિકરીને પ્રેસ કોન્ફરન્સમાં ખુલ્લુ મોઢુ રાખીને ઉભી રાખવામાં આવી હતી. તે સિવાય ભાજપના ધારાસભ્યો અને સાંસદ સામે સવાલ ઉઠાવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સરકારનો મોટો નિર્ણય, ‘નો ડિટેન્શન પોલિસી’ સમાપ્ત, ધોરણ 5 થી 8 માં નાપાસ થનાર વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રમોશન નહીં મળે

આ પણ વાંચો: ગુજરાત સરકારનો મોટો નિર્ણય : MSME ઉદ્યોગો માટે સરળ બની જશે જમીન ફાળવણી

આ પણ વાંચો: ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે વીજ સુવિધામાં વધારો