Amreli News/ અમરેલી : પ્રતાપ દુધાતે કૃષિ રાહત પેકેજ જાહેર કરવા બાબતે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

મગફળી ખેડૂતોને સહાય આપવા તેમણે પત્ર લખ્યો છે

Gujarat

Amreli News : પ્રતાપ દુધાતે કૃષિ રાહત પેકેજ જાહેર કરવા બાબતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં ઓક્ટોબર 2024 માં થયેલા ભારે વરસાદને કારણે વિવિધ પાકને નુકશાન થયું હતું. જેમાં કપાસ અને સિંગના વાવેતરને નુકસાન થયું હતું. બીજીતરફ જિલ્લામાં નુકસાનીનું સર્વેમાં માત્ર કપાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

કૃષિરાજ પેકેજ કપાસ માટે જ જાહેર કરે છે, એમ તેમણે કહ્યું હતું. જે અમરેલી જિલ્લાને અન્યાયકર્તા છે. ખરેખર મોટા ભાગમાં મગફળીના પાકને નુકસાન થયેલુ છે. જેમાં વરસાદને કારણે મગફળીના પાથરા પાણીમાં તણાઈ ગયા હતા. જેને લઈને મગફળીના પાકને નુકશાન થયું હતું. આથી મગફળી ખેડૂતોને સહાય આપવા તેમણે પત્ર લખ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજ્યમાં માર્ગો-પુલો-હાઇવેની સ્થિતિની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી

આ પણ વાંચોઃધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામના નાગરિકોના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર લખ્યો

આ પણ વાંચોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ-૨૦૨૫ની રાજ્યવ્યાપી ઉજવણી માટેની ઉચ્ચ સ્તરિય બેઠક સંપન્ન