Not Set/ ઈતિહાસ ક્યારેય પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને ખોટા નહિ સમજે, વાંચો અનુપમ ખેરે શા માટે આવ્ય કહ્યું

મુંબઈ હાલ અનુપમ ખેલ ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ આધારિત ફિલ્મનું શુટિંગ પૂરું કરી લીધું છે. ફિલ્મ ‘ ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ‘ પૂર્વ વડાપ્રધાનના જીવન આધારિત ફિલ્મ છે. અનુપમ ખેર દ્વારા આ ફિલ્મનો છેલ્લો શોટ જાહેર કરવામાં આવ્યો હતો તેની સાથે જ તેમણે કહ્યું હતું કે ઈતિહાસ ક્યારેય ડો. મનમોહન સિંહને ખોટા નહી સમજે. […]

Uncategorized
07 05 Manmohan Singh ઈતિહાસ ક્યારેય પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને ખોટા નહિ સમજે, વાંચો અનુપમ ખેરે શા માટે આવ્ય કહ્યું

મુંબઈ

હાલ અનુપમ ખેલ ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ આધારિત ફિલ્મનું શુટિંગ પૂરું કરી લીધું છે. ફિલ્મ ‘ ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ‘ પૂર્વ વડાપ્રધાનના જીવન આધારિત ફિલ્મ છે.

અનુપમ ખેર દ્વારા આ ફિલ્મનો છેલ્લો શોટ જાહેર કરવામાં આવ્યો હતો તેની સાથે જ તેમણે કહ્યું હતું કે ઈતિહાસ ક્યારેય ડો. મનમોહન સિંહને ખોટા નહી સમજે.

શુક્રવારે પોતાના એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો હતો જેમાં તેઓ મનમોહન સિંહના રૂપમાં દેખાઈ રહ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ફિલ્મનો અંતિમ શોટ ૨૭ ઓક્ટોમ્બરે લેવામાં આવ્યો. મારી મનપસંદ ફિલ્મોમાંની એક આ ફિલ્મનું શુટિંગ પૂરું થઇ ગયું છે.

આભાર…સૌથી જોરદાર સમય માટે ડો. મનમોહન સિંહ તમને તમારા સફર માટે ખુબ આભાર. આ અનુભવ ઘણું બધું શીખવાડી ગયો. એક વાત તો નક્કી જ છે ઈતિહાસ ક્યારેય પૂર્વ વડાપ્રધાનને ખોટા નહી સમજે.

આ ફિલ્મમાં સોનિયા અધ્યક્ષનો રોલ અભિનેત્રી સુજેન બર્નટ કર્યો છે.

તમને જણાવી દઈએ કે ફિલ્મ ૨૧ ડીસેમ્બરના રોજ રીલીઝ થશે.