Tution teacher/ ટ્યુશન ક્લાસીસ ફરી શરૂ કરવા અંગે HCમાં કરવામાં આવી અરજી

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા અંગે HCમાં અરજી, અનલોકની છૂટછાટમાં વધુ એક છૂટ લેવા HCમાં અરજી

Breaking News
Teacher and Student ટ્યુશન ક્લાસીસ ફરી શરૂ કરવા અંગે HCમાં કરવામાં આવી અરજી

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • ટ્યુશન ક્લાસીસ શરૂ કરવા અંગે HCમાં અરજી
  • અનલોકની છૂટછાટમાં વધુ એક છૂટ લેવા HCમાં અરજી
  • રાજ્યભરમાં પાછલા લાંબા સમયથી બંધ છે ટ્યુશન ક્લાસીસ
  • ટ્યુશન ક્લાસીસ ચલાવતા લોકોની મોટા પ્રમાણમાં છે સંખ્યા 
  • 16 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ક્લાસ શરૂ કરવા માંગ
  • સંચાલકોની આર્થિક સ્થિતિ કથળી હોવાની રજૂઆત
  • નજીકના દિવસોમાં જ વધુ સુનાવણી HC માં હાથ ધરાશે