આણંદ ખાતે એક બહુ જ દર્દનાક ઘટના સામે આવી છે. જેમાં એક સાથે ૪૦ દુધાળા પશુ બચ્ચાના મોત નીપજ્યાં છે. જયારે અન્ય પશુ બચ્ચાની હાલત પણ ગંભીર જોઅવા મળી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આણંદના પેટલાદ પંથકમાં 40 થી વધુ દુધાળા પશુના બચ્ચાંઓના મોત થયા છે. તો અન્ય દુધાળા પશુ ઓ ની હાલત પણ ગંભીર છે. પ્રાથમિક તપાસ અને પશુ માલિકોના જણાવ્યા અનુસાર પશુ આહાર ખાતા આ મોત નો ખેલ ખેલાયો છે.
ગાંધીનગર એનિમલ હેલ્થ વિભાગ ની 6 ટીમો સહિત અમુલ ની ટીમ તાતકાલીક પેટલાદ ખાતે અરવાના આથી છે. અને પશુ ની સારવાર માંલાગી ગયી છે.
પશુ માલિકોના જણાવ્યા અનુસાર ડેરી માં થી અપાયેલ દાણ ખાવા થી તેમના વહાલસોયા પશુ બચ્ચાના મોત થયાની આશંકા છે. તો સાથે સાથે એનિમલ હેલ્થ ટીમે પણ પશુ દાણ આરોગવા થી મોત થયા ની સેવી આશંકા સેવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
