Gandhinagar News : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ગુજરાતમાં યોજાઇ રહેલી ત્રિ-દિવસીય ચોથી રીન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં ઉદ્ઘાટન સત્રમાં સહભાગી થવા ગાંધીનગર આવ્યા હતા.
:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત સરકારના નવીન તથા નવીનીકરણ ઉર્જા મંત્રાલય દ્વારા આયોજીત આ સમિટનો સોમવારે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પ્રારંભ કરાવ્યો હતો.
આ પણ વાંચો: વંદે ભારત મેટ્રો હવેથી નમો રેપિડ રેલવે નામે ઓળખાશે
આ પણ વાંચો: હવે પેસેન્જર ટ્રેનો પણ બની સુપરફાસ્ટ, દેશભરમાં દોડશે 3 હજાર વંદે ભારત મેટ્રો, ગુજરાતથી થશે પ્રારંભ
આ પણ વાંચો: અમદાવાદ-ભુજ વચ્ચે વંદે ભારત મેટ્રોનું સફળ ટ્રાયલ