Video/ પાર્ટીમાં ડાન્સ કરતાં અંકિતા લોખંડેએ બધાની સામે બોયફ્રેન્ડને કરી KISS, જુઓ

અંકિતા લોખંડેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે દિવાળીના તહેવાર પહેલા તેના ફેન્સ સાથે પાર્ટી એન્જોય કરતી જોવા..

Entertainment
અંકિતા

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસ બાદથી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેલ અભિનેત્રી અંકિતા લોખંડે લાંબા સમયથી પોતાના બોયફ્રેન્ડ વિકી કૌશલને લઈને ચર્ચામાં છે, જણાવીએ કે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. પરંતુ બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેમની તસવીરો અને વીડિયોને લઈને ચર્ચામાં રહે છે.

આ પણ વાંચો :ઉર્મિલા માતોંડકર થઈ કોરોના પોઝિટિવ, ટ્વિટ કરી આપી માહિતી

જણાવી દઈએ કે આ દિવસોમાં અંકિતા લોખંડેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે દિવાળીના તહેવાર પહેલા તેના ફેન્સ સાથે પાર્ટી એન્જોય કરતી જોવા મળી હતી, આ દરમિયાન તેનો બોયફ્રેન્ડ વિકી જૈન પણ ત્યાં હાજર હતો. બંને ડાન્સ કરી રહ્યાં હતાં. ખૂબ જ રોમેન્ટિક રીતે. પરંતુ આ દરમિયાન એક એવી ક્ષણ આવી કે જ્યારે બંને એકબીજાના  લોપ લોક કરવા લાગ્યા, આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, અને બંનેની આ રોમેન્ટિક ક્ષણ લોકોને ખૂબ પસંદ  આવી રહી છે.

Instagram will load in the frontend.

અંકિતા લોખંડેએ પોતે આ દરમિયાન તેની તસવીર અને વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ જ કારણ છે કે તેની તસવીરો અને વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થાય છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બંને ખૂબ જ શાનદાર ડાન્સ કરે છે અને બાદમાં એટલા રોમેન્ટિક થઈ જાય છે કે બંને એકબીજાને કિસ કરવા લાગે છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :આર્યન બાદ હવે મુનમુન ધામેચા પણ જેલમાંથી થઈ મુક્ત, ભાયખલા જેલમાં હતી બંધ

અંકિતા લોખંડેની વાત કરીએ તો તેણે એકતા કપૂરની સિરિયલ પવિત્ર રિશ્તાથી ઘર-ઘરમાં જાણીતી બનાવી છે.પરંતુ તે તેના ફોટોશૂટ અને વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે, આ રીતે તેનો વીડિયો પણ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : સિંઘમની સાથે નજરે આવશે ચુલબુલ પાંડે, સલમાને રોહિત શેટ્ટીને આપ્યું વચન

આ પણ વાંચો :હોટ શ્વેતા તિવારીની આ સ્ટાઈલ જોઈને તમારા ઊડી જશે હોશ, જુઓ બોલ્ડ અવતાર

આ પણ વાંચો :આર્યન ડ્રગ્સ કેસ પર શત્રુઘ્ન સિન્હાએ કહ્યું – હું ભાગ્યશાળી છું કે મારા બાળકો સોનક્ષી અને લવ-કુશ…