Election/ કોંગ્રેસને વધુ એક ફટકો, કોંગ્રેસનાં મહિલા ઉપપ્રમુખ ભાજપમાં જોડાયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે થોડા દિવસો બાકી છે, તે પહેલા પક્ષ પલટો કરવાનો સીલસીલો યથાવત છે.

Ahmedabad Gujarat
qaweds 3 કોંગ્રેસને વધુ એક ફટકો, કોંગ્રેસનાં મહિલા ઉપપ્રમુખ ભાજપમાં જોડાયા
  • અમદાવાદ કોંગ્રેસના મહિલા ઉપપ્રમુખ જોડાયા ભાજપમાં
  • સોનલ પટેલ કોંગ્રેસના મહિલા ઉપપ્રમુખ ભાજપમાં
  • કોંગ્રેસ પર સોનલ પટેલે લગાવ્યો હતો આરોપ
  • ટિકિટ વહેચણીના આરોપ કરનાર સોનલબેન ભાજપમાં
  • અમદાવાદમાં પુરૂષોત્તમ રૂપાલાની હાજરીમાં જોડાયા
  • ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા
  • 100 મહિલાઓ સાથે ભાજપમાં જોડાયા
  • કોગ્રેસમાં ઈન્ડિયા કોલોની વોર્ડમાં ભંગાણ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે થોડા દિવસો બાકી છે, તે પહેલા પક્ષ પલટો કરવાનો સીલસીલો યથાવત છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર અમદાવાદ કોંગ્રેસનાં મહિલા ઉપપ્રમુખ સોનલ પટેલ ભાજપમાં જોડાઇ ગયા છે. આ પહેલા કોંગ્રેસ પક્ષ દ્વારા સોનલ પટેલ પર આરોપો લગાવ્યા હતા. આપને જણાવી દઇએ કે, ટીકીટ વહેચનારનાં આરોપ કરનાર સોનલબેન પટેલ ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ફટકો એટલા માટે તેઓ 100 મહિલાઓ સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આપને જણાવી દઇએ કે, સોનલબેન પટેલે અમદાવાદમાં પુરુષોત્તમ રૂપાલાની હાજરીમાં ભાજપમાં જોડાયા છે.

Political / સ્મૃતિ ઈરાનીનો રાહુલને પડકાર, જો હિંમત હોય તો ગુજરાતમાં ચૂંટણી લડી અને જીતીને બતાવો

Election / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના કુલ 219 ઉમેદવારોની બિનહરીફ જીત, પ્રદેશ પ્રમુખ પાટીલની સત્તાવાર જાહેરાત

Election / ભાજપ હવે રામ ભરોસે, પ્રદેશ અધ્યક્ષ પાટીલે 21 મિનિટના ભાષણમાં 14 મિનીટ રામ મંદિર, કલમ 370 વગેરે મુદ્દાઓ ગણાવ્યા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ