Ahmedabad/ સરકારના વધુ એક અધિકારીને કરાયા ઘરભેગા

સત્તાનો દુરૂપયોગ કરતા હટાવાયા

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : ભ્રષ્ટ અધિકારીઓ સામે તવાઈ આવી હોય તેમ વધુ એક અધિકારીને ઘરભેગા કરવામાં આવ્યા છે. સરકારના આ અધિકારીને ભ્રષ્ટાચારને પગલે દૂર કરવામાં આવ્યા છે. સત્તાનો દુરૂપયોગ કરવા બદલ તેમને હટાવવામાં આવ્યા છે. સરકારી અધિકારી ભરત પટેલને ફ્રી રેગ્યુલેટરી કમિટીમાંથી હટાવવામાં આવ્યા છે.

ફ્રી રેગ્યુલેટરી કમિટીમાં ફરજ બજાવતા ભરત પટેલ સામે ગેરરીતિની અનેક ફરિયાદો ઉઠી હતી. જેને પગલે શિક્ષણ વિભાગે તેમને પદ પરથી હટાવવાનો નિર્ણય લીધો હતો. એટલું જ નહી ભરત પટેલને અમદાવાદ ઝોનના સભ્યપદેથી પણ દૂર કરવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હવામાન વિભાગની નવી આગાહી, જાણો ક્યારે પડશે વરસાદ…

આ પણ વાંચો: દ્વારકામાં એક જ પરિવારના ચાર જણાના સામુહિક આપઘાતથી ચકચાર

આ પણ વાંચો: વર્ષો પહેલા સિધ્ધપુરની હાલની જામા મસ્જિદની જગ્યા પર ‘રૂદ્દ મહાલય ‘ નામનું હિન્દુ મંદિર હતું