કોરોના મહામારી વચ્ચે સુરત સહિત રાજ્યનાં અન્ય જીલ્લાઓમાં પણ હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરતની આયુષ હોસ્પિટલ બાદ આજે અઠવાગેટ સ્થિત મેટાસ એડવેન્ટિસ હોસ્પિટલમાં આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી હતી. જો કે, ફાયર વિભાગે પહોંચી આગ કાબૂમાં લઈ લીધી હતી.
Not Set/
વધુ એક હોસ્પિટલમાં લાગી આગ, હવે ક્યાં આગ લગતા જાનહાની ટળી
કોરોના મહામારી વચ્ચે સુરત સહિત રાજ્યનાં અન્ય જીલ્લાઓમાં પણ હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

