Sabarkantha News/ સાબરકાંઠામાં BZ સ્કીમમાં વધુ એક શિક્ષક એજન્ટ હોવાનો ઘટસ્ફોટ

ભુપેન્દ્રસિંહ ઝાલાની સ્કીમમાં શિક્ષક એજન્ટ હોવાનો ઘટસ્ફોટ

Top Stories Gujarat

Sabarkantha News : સાબરકાંઠામાં કોરોડોના BZ સ્કેમમાં શિક્ષક એજન્ટ હોવાનો ઘટસ્ફોટ થતા ખળભળાટ મચી ગયો છે. જેમાં શિક્ષકે એજન્ટ બનીને મોટુ રોકાણ કરાવ્યું હોવાનું બહાર આવ્યું છે. આ શિક્ષક ભુપેન્દ્રસિંહ ઝાલાની સ્કીમમાં શિક્ષક એજન્ટ હોવાનો ઘટસ્ફોટ થયો છે.

આ શિક્ષક ખેડબ્રહ્માની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ બનાવમાં અલ્પેશ નામના શિક્ષકનો ફોટો પણ વાયરલ થયો છે. તેની કાર સહિત મોબાઈલ સાથેનો ફોટો વાયરલ થયો છે. આ સિક્ષક ભૂગર્ભમાં જતો રહેતો મોટાભાગના રોકાણકારો ચિંતામાં મુકાઈ ગયા છે. આ સિક્ષકના ફોટા સામે આવ્યા બાદ પણ સિક્ષણ વિભાગઅજાણ હોવાનું સામે આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકને છાવરી રહ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હની ટ્રેપમાં ફસાયેલા યુવકે કર્યો આપઘાત, વિડીયોમાં કર્યા ગંભીર આક્ષેપો

આ પણ વાંચો: ફેસબુક પર મિત્રતા, વોટ્સએપ પર વીડિયો કોલ અને લગાવ્યો લાખો રૂપિયાનો ચૂનો, યુવક બન્યો હની ટ્રેપનો શિકાર

આ પણ વાંચો: રાજસ્થાનના નાગૌરમાં હની ટ્રેપ કેસમાં પોલીસે બે મહિલા સહિત એક યુવકની કરી ધરપકડ