Surat News : સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. જેમાં એક શખ્સે ટ્યુશનમાંઆવેલા વિદ્યાર્થીના ગળા પર ચપ્પુ રાખીને તેને ધમકી આપી હતી. આ શખ્સે આજ કે બાદ યહાં આના મત નહી તો ગરદન ઉડા દુંગા કહીને ધમકી આપી હતી. જેને પગલે આ વિદ્યાર્થી ગભરાઈ ગયો હતો.
બીજીતરફ જ્યાં આ બનાવ બન્યો હતો તેની બાજુમાં વિષ્ણુ પાર્ક સોસાયટીના સીસીટીવીમાં આ દ્રશ્યો ઝડપાઈ ગયા હતા. બાદમાં સીસીટીવી વાયરલ થયા હતા. આ અંગે પુના પોલીસે બેફામ બનેલા આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ આ અંગે વધુ તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો: જામનગર શાળા આરોગ્ય તપાસણી: 220 બાળકો ગંભીર બીમારીથી પીડિત
આ પણ વાંચો: જામનગરના રણજીતસાગર રોડપર આવેલા કપડાના GJ 5 શોરૂમમાં જીએસટી વિભાગની દરોડા
આ પણ વાંચો: જામનગરમાં આરોપીએ 11 વિઘા સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરાતાં તોડી પડાયું
