સાવરકુંડલા/ APMCમાંથી રેસનીંગના ચોખા પકડાયા હરાજી ગોડાઉનમાંથી રેસનીંગનું અનાજ ઝડપાયું ચોખા ભરેલો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો મામલતદારની ટીમ દ્વારા કરાઇ હતી તપાસ રેસનીંગના 320 કટા ચોખાનો જથ્થો ઝડપાયો 6 લાખનો જથ્થો સીઝ કરી વેપારીની પુછપરછ 8 ફેરીયાઓ પાસેથી ગેરકાયદે જથ્થો મેળવ્યો હતો

Breaking News