Not Set/ ભારતમાં એપલ કંપનીએ i – phones ના બઘા મોડૅલસની કિમતમાં કર્યો વઘારો

એપલે ભારતમાં તેના i – phones ની કિમતમાં વઘારો કર્યો છે.  એપલે 5 ફેબ્રુઆરીથી કિમતમાં વઘારો કર્યો છે ગયા અઠવાડિયે નાણા મંત્રીએ આયાતી ફોન પર કસ્ટમ ડ્યૂટી 15 ટકાથી વધારીને 20 ટકા કરવાની જાહેરાત કરી છે. છેલ્લા 3 મહિનામાં આ બીજી વાર એપલે i – phones ની કિમતમા વધારો કર્યો છે. આપણે એ જાણીયે  કે એપલ કંપનીના કર્યા મોડૅલમાં કેટલો વઘારો કર્યો […]

Tech & Auto

એપલે ભારતમાં તેના i – phones ની કિમતમાં વઘારો કર્યો છે.  એપલે 5 ફેબ્રુઆરીથી કિમતમાં વઘારો કર્યો છે ગયા અઠવાડિયે નાણા મંત્રીએ આયાતી ફોન પર કસ્ટમ ડ્યૂટી 15 ટકાથી વધારીને 20 ટકા કરવાની જાહેરાત કરી છે. છેલ્લા 3 મહિનામાં આ બીજી વાર એપલે i – phones ની કિમતમા વધારો કર્યો છે. આપણે એ જાણીયે  કે એપલ કંપનીના કર્યા મોડૅલમાં કેટલો વઘારો કર્યો છે.

i -phone x

એપલ i-phone x 64 G B અને 256 GB બને મોડૅલસની કિમતમાં વઘારો થયો છે. i-phone x 64 GB વાળા મોડૅલસની કિમત 92,430 થી વઘીને 95,390 રૂપિયા થઈ છે જયારે 256 GB વાળા મોડૅલસની કિમત 1,05,720 થી વધીને 1,08,930 રૂપિયા થઈ છે.

i -phone 8

એપલ i -phone 8 64 GB V વાળા મોડૅલસની કિમત 66,120,રૂપિયા થી વધીને 67,940 રૂપિયા થઈ છે જયારે 256 GB વાળા મોડૅલસની કિમત 79,420 રૂપિયાથી વઘીને 81,500 રૂપિયા થઈ છે

i -phone 8 plus

એપલ i-phone 8 plus 64 GB V વાળા મોડૅલસની કિમત 75,450, રૂપિયા થી વધીને 77,560 રૂપિયા થઈ છે જયારે 256 GB વાળા મોડૅલસની કિમત 88,750 રૂપિયા થી વધીને 91,110 રૂપિયા થઈ છે.

i -phone  7

એપલ i -phone 7 32 GB V વાળા મોડૅલસની કિમત 50,810 રૂપિયાથી વધીને 52,370 રૂપિયા થઈ છે અને 128 GB  વાળા મોડૅલસની કિમત 59,910 થી વધીને 61,560 રૂપિયા થઈ છે.

i -phone 7 plus

એપલ i -phone 7 plus 32 GB V વાળા મોડૅલસની કિમત 61,060 રૂપિયા થી વધીને 62,840 રૂપિયા થઈ છે જયારે 128 GB  વાળા મોડૅલસની કિમત 72,060 રૂપિયા કરવામા આવી છે.

i -phone  6

એપલ i -phone 6 32 GB V વાળા મોડૅલસની કિમત પહેલા 30,780 રૂપિયામાં મળતો હતો હવે તેની કિમત વધીને 31,900 રૂપિયા થઈ છે.

i -phone 6S

એપલ i -phone 6S 32 GB V વાળા મોડૅલસની કિમત 42,900 રૂપિયા છે જયારે 128 GB  વાળા મોડૅલસની કિમત વધીને 52,100 રૂપિયા થઈ છે.