from rajkot/ રાજકોટ TRP ગેમ ઝોનના મેનેજર વિરૂધ્ધ અરજી

મેનેજરે પૈસા ન ચુકવતા યુવકે આપઘાત કર્યો

Top Stories Gujarat Rajkot

Rajkot News : રાજકોટ TRP ગેમ ઝોનના મેનેજર વિરૂધ્ધ અરજી દાખલ થઈ છે. જેમાં તેણે એક યુવકને પૈસા ન ચુકવતા યુવકે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આ બનાવની વિગત મુજબ રાજકોટ TRP ગેમ ઝોનના મેનેજર નિતીન જૈન વિરૂધ્ધ અરજી દાખલ તકરવામાં આવી છે. 2022 ના વર્ષમાં સતીષ નામના યુવકે મેનેજર નિતીન જૈનને 16 લાખ રૂપિયા આપ્યા હતા.  સતીષ અવારનવાર પોતે આપેલા પૈસા પરત કરવા નિતીન જૈનને કહેતો હતો. પરંતુ નિતીન તેને પૈસા પરત કરતો ન હતો.

આમ નિતીન પૈસા પરત ન કરતો હોવાથી અંતે કંટાળીને સતીષે ગળાફાંસો ખાઈ લીધો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલે શેરડીના ટેકાનાં ભાવ વધારવાની કેન્દ્ર સરકારને ભલામણ કરી

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ કેસમાં વધુ બે અધિકારીઓની ધરપકડ

આ પણ વાંચો: ગુજરાતમાં 18 હોટલ અને રિસોર્ટમાં GST અને ITનાં દરોડા

આ પણ વાંચો: ગુજરાતમાં પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી