દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૦-૦૪-૨૦૨૪, બુધવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / ફાગણ સુદ બીજ
- રાશી :- મેષ (અ,લ,ઈ)
- નક્ષત્ર :- ભરણી (સવારે ૦૩:૦૬ સુધી. એપ્રિલ-૧૧)
- યોગ :- વિષ્કુંભ (સવારે ૧૦:૩૭ સુધી.)
- કરણ :- બાલવ (સવારે ૦૬:૫૯ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મીન ü મેષ (સવારે ૦૮:૪૧ સુધી, એપ્રિલ -૧૧)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૨૩ એ.એમ ü ૦૬.૫૮ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૭:૧૯ એ.એમ. ü ૦૮:૫૧ પી.એમ
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üનથી. ü બપોરે ૧૨.૪૦ થી ૦૨:૧૫ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે ચેટીચાંદ છે. · બીજ ની સમાપ્તિ સાંજે ૦૫:૩૧ સુધી. ·
- તારીખ :- ૧૦-૦૪-૨૦૨૪, બુધવાર/ ફાગણ સુદ બીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૨૩ થી ૦૭:૫૭ |
| અમૃત | ૦૭:૫૭ થી ૦૯:૩૨ |
| શુભ | ૧૧:૦૬ થી ૧૨.૪૦ |
| લાભ | ૦૫:૨૪ થી ૦૬:૫૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૨૪ થી ૦૯:૪૯ |
| અમૃત | ૦૯:૪૯ થી ૧૧:૧૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે.
- મિત્રો તથા સંબંધીઓ સાથે મજા માણજો.
- નોકરી બદલવાથી લાભ મળશે.
- મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત થાય.
- શુભ કલર: ગોલ્ડન
- શુભ અંક: ૧
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધન ખરાબ થયી શકે છે.
- પરિવારના સભ્યો રાઈનો પહાડ બનાવે.
- કામ ની પ્રશંસા થયી શકે છે.
- આજે નસીબદાર હોવાનું અનુભવશો.
- શુભ કલર: વાયોલેટ
- શુભ અંક: ૪
- મિથુન (ક, છ, ઘ) :-
- ટૅન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે.
- કોઈ જુના નિવેશથી લાભ થાય.
- લોકોનું સમર્થન મળશે.
- મહત્વના કામ તમે અન્યોની મદદ વિના કરી શકો.
- શુભ કલર: સોનેરી
- શુભ અંક: ૩
- કર્ક (ડ, હ) :-
- સ્વાસ્થયની સંભાળ લો.
- ભવિષ્ય માટે ની કોઈ યોજના બનાવો.
- ઘરના બાકી રહી ગયેલા કામ પૂરાં થાય.
- તમને એક અદભુત સરપ્રાઈઝ મળે.
- શુભ કલર: વાદળી
- શુભ અંક: ૨
- સિંહ (મ, ટ) :-
- તમને પૈસા નું મહત્વ સમજાય.
- અન્યોને પ્રભાવિત કરી શકો.
- સમય ની કિંમત સમજો.
- આજે મોટી મુશ્કેલી માં ફસાઈ શકે છે..
- શુભ કલર: કથ્થાઈ
- શુભ અંક: ૮
- કન્યા (પ, ઠ, ણ) :-
- તમારૂં સૌથી પ્રિય સપનું સાકાર થશે.
- તમારો આવેશ કાબૂમાં રાખજો.
- ઉદાર વર્તનનો લાભ તમારા મિત્રોને ન લેવા દો..
- કામના સ્થળે ગમતી વ્યક્તિને મળો.
- શુભ કલર: પીળો
- શુભ અંક: ૬
- તુલા (ર, ત) :-
- ઑફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો.
- વધારાના નાણાં કમાઈ શકશો.
- પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાનું ગમશે.
- જીવનસાથી સાથે જીવનની યાદગાર સાંજ વિતાવો.
- શુભ કલર: કેસરી
- શુભ અંક: ૭
- વૃશ્વિક (ન, ય) :-
- સમય સાથે તમારા વિચારો બદલો.
- મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય જાય.
- નવો પ્રોજેક્ટ મળે.
- રચનાત્મક શક્તિનો અભાવ સર્જાય.
- શુભ કલર: કાળો
- શુભ અંક: ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- મૂંઝવણ અને હતાશા ટાળો.
- સાંજે જરૂરી ચીજની ખરીદી કરી શકો.
- વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો.
- નિર્ણય લેવામાં તમને ખૂબ જ મુશ્કેલી પડશે.
- શુભ કલર: લીલો
- શુભ અંક: ૯
- મકર (ખ, જ) :-
- આર્થિક હાનિ થવા ની શક્યતા છે.
- પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ શકો.
- આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે.
- પોતાના માટે સમય કાઢી શકશો.
- શુભ કલર: બ્રાઉન
- શુભ અંક: ૩
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો..
- બાળકોને અભ્યાસ પર ધ્યાન આપવું.
- સંબંધીઓને કારણે તમારી તકરાર થાય.
- ભવિષ્યની યોજનાઓ બને.
- શુભ કલર: મરૂન
- શુભ અંક: ૫
- મીન (દ, ચ, ઝ, થ):-
- માર્કેટિંગ જેવા નવા ક્ષેત્રમાં આગળ વધશો.
- જીવનસાથીની તબિયત સાચવવી,
- જીવન શાંત અને ગમે તેવું રહેશે.
- ઇજા થવા ની સંભાવના છે..
- શુભ કલર: પિંક
- શુભ અંક: ૭
આ પણ વાંચો:ચૈત્ર નવરાત્રિમાં આ ચાર વસ્તુઓ ખરીદવાનું ટાળવું
આ પણ વાંચો:ચૈત્ર નવરાત્રિમાં 9 દિવસ ઉપાયો કરી રાહુ-કેતુની અશુભ અસરોને દૂર કરો
આ પણ વાંચો:નવરાત્રિના પ્રથમ દિવસે આ ગ્રહોની યુતિ ધનવાન બનાવી શકે છે…
