કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 7 ઓક્ટોબર, મંગળવારનો દિવસ અને આસો સુદ પૂનમનું પાવન તિથિદિન છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આજનો દિવસ અનેક શુભ સંયોગોથી ભરેલો છે. આ દિવસે ચંદ્ર મીન રાશિમાં અને સૂર્ય કન્યા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યારે રેવતી નક્ષત્રનું સંયોગ બન્યો છે. આ નક્ષત્રને ચંદ્રનો અંતિમ નક્ષત્ર ગણવામાં આવે છે, જે પૂર્ણતા, સિદ્ધિ અને સંતોષનું પ્રતિક છે.
સૂર્યોદય 6.33 કલાકે થશે. સૂર્યાસ્ત 6.21 કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે ડાકોરમાં શરદ પૂનમનો મેળો.
પૂનમની સમાપ્તિ : સવારે ૦૯:૧૯ સુધી.
તારીખ:- ૦૭-૧૦-૨૦૨૫, મંગળવાર / આસો સુદપૂનમચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૫૮ થી ૧૨:૨૭ |
| અમૃત | ૧૨:૨૭ થી ૦૧:૫૫ |
| શુભ | ૦૩:૨૪ થી ૦૪.૫૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૫૩ થી ૦૯:૨૪ |
| શુભ | ૧૦:૫૬થી ૧૨:૨૭ |
- મેષ (અ, લ, ઈ) :-
- સંબંધીઓ અને મિત્રો સાથે સંબંધ બને.
- જૂની યાદો તાજા થાય.
- કોઈ સમસ્યાનો ઉકેલ પણ મળી શકે છે.
- લગ્નજીવન સુખમય રહેશે.
- શુભ કલર: લીલો
- શુભ નંબર: ૫
- વૃષભ (બ, વ, ઉ) :-
- થોડો સમય તણાવ હાવી થઈ શકે છે.
- આવક અને ખર્ચમાં સમાનતા બની રહેશે.
- વિવાદ જેવી સ્થિતિ બની શકે છે.
- દરેક સમસ્યાનું સમાધાન શોધો.
- શુભ કલર: લાલ
- શુભ નંબર: ૬
- મિથુન (ક, છ, ઘ) :-
- વ્યવહારમાં લચીલાપણુ લાવો.
- પતિ-પત્ની વચ્ચે વિવાદ થઈ શકે છે.
- સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.
- કામમાં સહયોગ મળે..
- શુભ કલર: ગોલ્ડન
- શુભ નંબર: ૩
- કર્ક (ડ , હ) :-
- અન્ય ઉપર વધારે વિશ્વાસ યોગ્ય નથી.
- પતિ-પત્નીમાં સંબંધ સુખમય રહી શકે છે.
- જૂનો મામલો ઉકેલાઇ શકે છે.
- સંબંધોમાં મધુરતા આવશે.
- શુભ કલર: ભૂરો
- શુભ નંબર: ૪
- સિંહ (મ , ટ) :-
- સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળે.
- નબળાઈ અનુભવ કરો.
- નકારાત્મક અસર પડી શકે છે.
- ઉત્સાહી વાતાવરણ રહેશે.
- શુભ કલર: કથ્થાઈ
- શુભ નંબર: ૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- સારું પરિણામ મેળવી શકશો.
- સાથે વિવાદની સ્થિતિ બની શકે.
- પોતાના કાર્યો ઉપર ધ્યાન આપો.
- કર્મચારીઓ વચ્ચે વિવાદ ઊભો થાય.
- શુભ કલર: ગ્રે
- શુભ નંબર: ૯
- તુલા (ર , ત) :-
- પતિ પત્ની વચ્ચેનો સંબંધ મધુર બને.
- મહેમાનો ઘરે આવે.
- તમે વ્યસ્ત રહી શકો છો.
- અપમાનજનક સ્થિતિ બની શકે છે.
- શુભ કલર: જાંબલી
- શુભ નંબર: ૨
- વૃશ્વિક (ન, ય) :-
- દિવસ દોડભાગ જાય.
- થાક અનુભવ થાય.
- આખો દિવસ કામ રહેવાથી થાક રહે.
- અધ્યાત્મિક સ્થળે થોડો સમય પસાર કરો.
- શુભ કલર: કાળો
- શુભ નંબર: ૫
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.
- ખોટી સલાહ પરેશાનીનું કારણ બને.
- વિવાદને ઉકેલવાની કોશિશ કરો.
- પારિવારિક વાતાવરણ પોઝિટિવ રહે.
- શુભ કલર: પીળો
- શુભ નંબર: ૧
- મકર (ખ, જ) :-
- સંતોષજનક દિવસ જાય.
- કાર્યને પૂર્ણ કરવાની કોશિશ કરો.
- નજીકના લોકો સાથે મુલાકાત થશે
- ઘરના પરિવર્તનની યોજના બનશે.
- શુભ કલર: રાતો
- શુભ નંબર: ૩
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- અતિ આત્મવિશ્વાસથી નુકસાન થાય.
- કાર્યોમાં પણ વિઘ્ન આવી શકે છે.
- ખાસ કામમાં ઘરના વડીલ સભ્યોની સલાહ લો
- રૂપિયાની લેવડ-દેવડ સાવધાની સાથે પૂર્ણ કરો
- શુભ કલર: સિલ્વર
- શુભ નંબર: ૮
- મીન (દ, ચ, ઝ, થ) :-
- પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ રહેશે.
- પાચન પ્રણાલી થોડી નબળી રહી શકે છે.
- પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો.
- નિર્ણય વિચારીને લો.
- શુભ કલર: ગુલાબી
- શુભ નંબર: ૭
આ પણ વાંચો: sharad purnima/શરદ પૂર્ણિમાએ ચંદ્ર સોળે કળાઓમાં જોવા મળે છે, જાણો ચંદ્રની 16 કળાઓ
આ પણ વાંચો: Food/શરદ પૂર્ણિમા પર ખાસ બનાવવામાં આવે છે આ ખીર, જાણો તેની રેસીપી
આ પણ વાંચો: શરદ પૂનમ/શરદ પૂર્ણિમાના દિવસે 3 ગ્રહો એક જ રાશિમાં રહેશે, સર્વાર્થસિદ્ધિ યોગમાં ઉજવાશે આ તહેવાર
