Vadodara News : વડોદરામાં વેસ્ટન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા આંદોલનના માર્ગ અપનાવ્યો છે. જેમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને આંદોલન કરવામાં આવ્યું છે. જેમાં નિવૃત કર્મચારીઓને પુન:નિયુક્તિને લઈ આંદોલન કરવામાં આવ્યું છે.
તે સિવાય પીપી પોઇન્ટ્સ, ટ્રાફિક સિગ્નલ જેવા પ્રશ્નો પણ સામેલ છે. ડિવિઝનલ રેલવે મેનેજરની ઓફિસ સંકુલમાં આ ધરણા કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ધરણામાં જોડાયા હતા.
આ પણ વાંચો: પૈસા માટે એક્ટર અને બિલ્ડર બન્યા લુટારુ, ચેન સ્નેચિંગ કરતા ઝડપાયા
આ પણ વાંચો: બનાસકાંઠા/ ચેન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલ સગીર સહીત ૩ આરોપી ઝબ્બે
આ પણ વાંચો: પાટણમાં ચેન સ્નેચિંગ : સમડીએ પોત પ્રકાશ્યું, 2 તોલાનાં ચેનની ચિલઝડપ કરી છનનન
