Dahod News : દાહોદ જિલ્લામાં શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં 16 વર્ષની સગીરાને તેના પિતા અને પ્રેમીએ જ વાસનાનો શિકાર બનાવી હતી. સગીરા પર પિતા અને પ્રેમીએ દુષ્કર્મ આચરચા આ વિસ્તારમાં ચકચાર સાથે આક્રોશ ફેલાયો છે.દરમિયાન સગીરા ગર્ભવતી બનતા આ ઘટના સામે આવી હતી.
જેને પગલે લીમડી પોલીસે દુષ્કર્મ અને વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: આણંદમાં વિઝા ફ્રોડઃ ડોલર લેવા જતાં રૂપિયા પણ ખોવાના આવ્યા
આ પણ વાંચો: કેનેડામાં વિઝાના બ્હાને 37 લાખ રૂપિયાની છેતરપિંડી
આ પણ વાંચો: સુરતમાં મોટાવરાછામાં વિઝા વર્ક પરમીટના બહાને છેતરપિંડી, ફરિયાદ બાદ માલિકો ભૂગર્ભમાં
