Not Set/ પાટણમાં ચેન સ્નેચિંગ : સમડીએ પોત પ્રકાશ્યું, 2 તોલાનાં ચેનની ચિલઝડપ કરી છનનન

લાંબા સમય બાદ ફરી સમડીએ પોત પ્રકાશ્યાની ઘટના સામે આવી છે. પાટણમાં સમડીની ચેન સ્નેચિંગની ઘટના લીલી વાડી કાઠિયાવાડી વિસ્તાર નજીક બની હતી અને સમડી દ્વારા ચેન સ્નેચિંગ કરી ફરાર થયાનાં દ્રશ્યો CCTVમાં કંડારાય ગયા હતા. ચેન સ્નેચરો દ્વારા  2 તોલાની સોનાની ચેન વૃદ્ધાનાં ગળામાંથી ઝાટકા સાથે સેરવી લેવામાં આવી હતી અને બાદમાં સમડી હવામાં ઓગળી […]

Top Stories Gujarat Others

લાંબા સમય બાદ ફરી સમડીએ પોત પ્રકાશ્યાની ઘટના સામે આવી છે. પાટણમાં સમડીની ચેન સ્નેચિંગની ઘટના લીલી વાડી કાઠિયાવાડી વિસ્તાર નજીક બની હતી અને સમડી દ્વારા ચેન સ્નેચિંગ કરી ફરાર થયાનાં દ્રશ્યો CCTVમાં કંડારાય ગયા હતા.

ચેન સ્નેચરો દ્વારા  2 તોલાની સોનાની ચેન વૃદ્ધાનાં ગળામાંથી ઝાટકા સાથે સેરવી લેવામાં આવી હતી અને બાદમાં સમડી હવામાં ઓગળી જતા છનનન થઇ ગઇ હતી. જોકે, ચેનસ્નેચરોની આ ચિલઝડપની હરકતો અને 2 તોલાનાં ચેનની લૂંટની ઘટના CCTV માં કેદ થઈ જતા પોલીસ દ્વારા ચેનસ્નેચરોને ઝડપી લેવા માટેનાં ચક્રોગિતમાન કરી દેવામાં આવ્યા છે.

જુઓ સમગ્ર ઘટનાનાં CCTV ફૂટેજ………

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.