Not Set/ ટ્રક સામસામે અથડાતા અકસ્માત,1નું મોત, 1 કિમિ લાંબો ટ્રાફિકજામ સર્જાયો

અરવલ્લી, અરવલ્લીમાં ટ્રક સામ સામે અધડાતા અકસ્માત સર્જાયો છે. બાયડના ડેમાઇ નજીક પુલ પર આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 1નું મોત નિપજ્યું છે. અકસ્માત સર્જાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat Others Videos
mantavya 386 ટ્રક સામસામે અથડાતા અકસ્માત,1નું મોત, 1 કિમિ લાંબો ટ્રાફિકજામ સર્જાયો

અરવલ્લી,

અરવલ્લીમાં ટ્રક સામ સામે અધડાતા અકસ્માત સર્જાયો છે. બાયડના ડેમાઇ નજીક પુલ પર આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 1નું મોત નિપજ્યું છે. અકસ્માત સર્જાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.