અરવલ્લી,
અરવલ્લીમાં પૂર્વ વિધાનસભાના અધ્યક્ષે એકતાયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં રમણલાલ વોરાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે સરદાર પટેલે 562 રજવાડાઓને એક કર્યા હતા.જેથી સ્ટેચ્યું ઓફ યુનુટીને અમે મેડ ઇન ઇટાલિયન નથી કહેતા એમ કહી વ્યંગ કર્યો હતો. ત્યારબાદ એકતાયાત્રાને લીલી ઞંડી આપી પ્રારંભ કરાવ્યો હતો.
