Not Set/ મેશ્વો નદી પાસે ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માત,ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત

ખેડા, ખેડાના અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર મેશ્વો નદી પાસે અકસ્માત થયો છે.ડમ્પર અને ટ્રેલર વચ્ચે અક્સમાત થતાં ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે.એક્સપ્રેસ વે પર અક્સમાતને કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે.

Gujarat Others Trending Videos

ખેડા,

ખેડાના અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર મેશ્વો નદી પાસે અકસ્માત થયો છે.ડમ્પર અને ટ્રેલર વચ્ચે અક્સમાત થતાં ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે.એક્સપ્રેસ વે પર અક્સમાતને કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે.